VADASMA PRIMARY GIRLS SCHOOL , MAHESANA

LightBlog

Breaking

Pages

Sunday, 4 October 2020

NISHTHA TALIM

 



💥🌐🌀 નિષ્ઠા તાલીમ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ


🌐🌀 નિષ્ઠા તાલીમમાં જોડાતાં પહેલા આપે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગત


(૧) સૌ - પ્રથમ દિક્ષા એપ્લિકેશન ઓપન કરો


(૨) દિક્ષા એપ્લિકેશન ઓપન કર્યા બાદ આપની એપ્લિકેશનમાં જમણી બાજુ રહેલ પ્રોફાઇલ પર ક્લિક કરી આપ ગુગલ મેઈલ અથવા આપનો મોબાઇલ અને પાસવર્ડ વડે લોગીન કરો


(૩) લોગીન કર્યા બાદ આપ આપનું નામ અને વિગતો જોઈ શકશો તેની નીચે Edit ની નીચે Submit Details બટન આપેલ હશે ત્યાં ક્લિક કરો


(૪) ક્લિક કરતાં જ આપની સામે બે બોક્સ ઓપન થશે તેમાં આપે પ્રથમ બોક્સમાં Teacher સિલેક્ટ કરવાનું રહેશે હવે બીજા બોક્ષમાં આપે રાજ્ય ગુજરાત પસંદ કરવાનું રહેશે


(૫) આ વિગતો સિલેક્ટ કર્યા બાદ સબમિટ આપતાં નવું મેનું ઓપન થશે




(૬) આ બોક્સમાં આપની વિગતો બતાવશે જેમાં આપનો મોબાઇલ અને જી - મેઈલ બતાવશે જો આપે હજુ આપનો મોબાઇલ નંબર અને જી - મેઈલ અપડેટ કરેલ ના હોય તો આ બોક્સમાં જઈને અપડેટ કરી દો


(૬) હવે નીચે આપને આપની શાળાનું નામ દર્શાવવાનું રહેશે


🌐🌀 શાળાનું નામ દર્શાવ્યા બાદ આપને આપની શાળાનો DISE CODE સબમિટ કરવાનો રહેશે


🌐🌀 છેલ્લા બોક્ષમાં આપને Enter Id દર્શાવેલ છે તેમાં આપને આપનો ટિચર કોડ એન્ટર કરવાનો રહેશે


🌐🌀 હવે નીચે આપેલ ચેક બોક્ષમાં આપને ખરાંની ટિક કરીને સબમિટ આપી દેવાનું એટલે આપનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો સબમિટ થઈ જશે


નિષ્ઠા તાલીમ માટે અગત્યના પરિપત્રો અને જરૂરી સાહિત્ય નીચેની લિંક પરથી મેળવી શકશો.


✔ NISHTHA TALIM LATTER WITH TIME TABLE



✔   NISHTHA TALIM LATTER



✔ NISHTHA TALIM INFO.  PPT



✔ HOW TO JOIN A COURSE ON DIKSHA 



✔NISHTHA MODULE



Diksha Appમાં નિષ્ઠા તાલીમમાં જોડાવા માટે મોડ્યુલની લિંક..


મોડ્યુલ -૧ 

https://diksha.gov.in/explore-course/course/do_3131197506815180801146


મોડ્યુલ - ૨

https://diksha.gov.in/explore-course/course/do_313119750588604416158


મોડ્યુલ - ૩

https://diksha.gov.in/explore-course/course/do_3131205775761817601292


મોડ્યુલ - ૪

https://cutt.ly/ggiGthr


મોડ્યુલ - ૫

https://cutt.ly/7giGj0b


મોડ્યુલ - ૬

https://cutt.ly/6giGn3q


મોડ્યુલ - ૭

શાળા આધારિત મૂલ્યાંકન

https://diksha.gov.in/explore-course/course/do_31312841930836377612050


મોડ્યુલ - ૮

પર્યાવરણ અભ્યાસનું શિક્ષણશાસ્ત્ર

https://diksha.gov.in/explore-course/course/do_3131275344903864321605


મોડ્યુલ - ૯

ગણિતનું પદ્ધતિશાસ્ત્ર

https://diksha.gov.in/explore-course/course/do_3131276895037276161973



મોડ્યુલ - ૧૦

સામાજિક વિજ્ઞાન નું પધ્ધતિશાસ્ત્ર

https://diksha.gov.in/explore-course/course/do_31312910107825766412518


મોડ્યુલ - ૧૧

ભાષાનું પધ્ધતિશાસ્ત્ર

https://diksha.gov.in/explore-course/course/do_3131324714606182401527


મોડ્યુલ - ૧૨

વિજ્ઞાનનું પધ્ધતિશાસ્ત્ર

https://diksha.gov.in/explore-course/course/do_3131332386535505921589


✍🏻🔰📚