Video corner
October 10, 2020
Javahar navoday vidhyalay preparation
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ,
અહીં જુદી જુદી વેબસાઈટ તથા યુટ્યુબ પરથી અભ્યાસ સામગ્રીનું સંકલન કરી મુકવામાં આવેલ છે,
જે તમો ને જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની તૈયારી માટે મદદરૂપ થશે.
જુદી જુદી વેબસાઈટ તથા યુટ્યુબ પર અભ્યાસ સામગ્રી મૂકનાર તમામના અમો આભારી છીએ.અહી સંકલન કરવાનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને શીખવામાં મદદરૂપ થવાનો છે.
1. સંખ્યા અને સંખ્યાલેખન પધ્ધતિ PART-1
2. સંખ્યા અને સંખ્યાલેખન પધ્ધતિ PART-2
3. સંખ્યા અને સંખ્યાલેખન પધ્ધતિ PART-3
વિભાજ્યતાની ચાવી ભાગ ૧
વિભાજ્યતાની ચાવી ભાગ ૨
વિભાજ્યતાની ચાવી ભાગ ૩
વિભાજ્યતાની ચાવી ભાગ ૪
વિભાજ્યતાની ચાવી ભાગ ૫
વિભાજ્યતાની ચાવી ભાગ ૬
Navoday Akruti ||આકૃતિ ભાગ 1 ||નવોદય આકૃતિઓ 2023||JNV 2023||


